Nayan Ne Bandh Rakhine Lyrics – Darshan Raval |
Gujarati Ghazal
"Nayan Ne Bandh Rakhine" is a soulful Gujarati ghazal that beautifully captures the emotions of love and longing. Sung by Darshan Raval, this timeless composition features lyrics by Manhar Udas and mesmerizing music by Darshan Raval himself. Read the full lyrics in Gujarati and English transliteration.
નયનને બંધ રાખીને
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ...
નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે...
ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ,
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે...
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નથી તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે...
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે...
નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે...
– બરકત વીરાણી ‘બેફામ’
Nayanane Bandha Rakhine
Ashru virahanī rātanā khāḷī shakyo nahi,
Pāchhān nayananān nūrane vāḷī shakyo nahi,
Hun jene kāj andha thayo roi roine,
E āvyā tyāre ene nihāḷī shakyo nahi...
Nayanane bandha rākhīne men jayāre tamane joyān chhe,
Tame chho enā karatān paṇ vadhāre tamane joyān chhe...
Rutu ek j hatī paṇ ranga nhoto āpaṇo ek ja,
Mane saharāe joyo chhe bahāre tamane joyā chhe...
Parantu artha eno e nathī ke rāt vītī gaī,
Nahīn to men ghaṇī veḷā savāre tamane joyān chhe...
Hakīkatamān juo to eya ek sapanun hatun mārun,
Khūlī ānkhe men mārā gharanā dvāre tamane joyān chhe...
Nahīntar āvī rīte to tare nahi lāsh dariyāmān,
Mane lāge chhe ke eṇe kināre tamane joyā chhe...
– Barakat Virani ‘Befam’
Song Credits:
- 🎵 Song: Nayan Ne Bandh Rakhine
- 🎤 Singer: Darshan Raval
- 🎬 Cast: Darshan Raval & Zaara
- 🎼 Music: Darshan Raval
- 🎹 Music Production: Robinson Shalu
- 🎶 Gujarati Lyrics & Composition: Manhar Udas
- 📝 Hindi Lyrics: A. M. Turaz
FAQs:
🔹 Who sang "Nayan Ne Bandh Rakhine"?
This beautiful ghazal is sung by Darshan Raval.
🔹 Who wrote the lyrics of "Nayan Ne Bandh Rakhine"?
The Gujarati lyrics were penned by Manhar Udas, while the Hindi lyrics were written by A. M. Turaz.
🔹 What type of song is "Nayan Ne Bandh Rakhine"?
It’s a Gujarati ghazal that carries deep emotions of love and nostalgia.
🔹 Who composed the music for this song?
The song’s music is composed by Darshan Raval, with production by Robinson Shalu.
🔹 Where can I listen to "Nayan Ne Bandh Rakhine"?
You can enjoy this soulful track on YouTube, Spotify, JioSaavn, and other streaming platforms.